News of Thursday, 16th October 2025
જગદીશ વિશ્વકર્માને સત્કારતા રાજકોટ- મોરબીના કાર્યકરોઃ વિશાળ બાઇક રેલી

રાજકોટની મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માને સત્કારવા ગ્રીનલેન્ડ ચોકડીથી રેસકોર્ષ સુધી વિશાળ બાઇક રેલી યોજાયેલ. વિવિધ સ્તરના કાર્યકરોએ તેમને સત્કાર્યા હતા. પ્રદેશ અધ્યક્ષે શાનદાર સ્વાગત બદલ પ્રસન્નતા વ્યકત કરી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
