News of Friday, 17th October 2025
ગાંધીનગરમાં ભુપેન્દ્રભાઇ પટેલ સરકારના મંત્રીઓનો શપથવિધી સમારોહઃ સમર્થકો ઉમટયા

ગાંધીનગર : આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારના મંત્રીઓનો શપથવિધી સમારોહ યોજાયો છે. જેમાં મોટી સંખ્યામાં મંત્રીઓના સમર્થકો તથા સાંસદો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા છે. આ તકે લોકડાયરો પણ યોજાયો હતો. (તસ્વીર - અહેવાલ : વિજય વસાણી -ગાંધીનગર) (પ-૧પ)
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
