<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

નરેન્‍દ્રભાઇએ જાહેરસભા કરી હતી તે ભાવનગરના બે ધારાસભ્‍યોને મંત્રી પદ અપાયું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૭: રાજયના નવા મંત્રીમંડળમાં ભાવનગરમાંથી બે ધારાસભ્‍યોને મંત્રી પદ પ્રાપ્‍ત થયું છે. પુરૂષોતમભાઇ સોલંકીને ફરીવાર મંત્રી બનાવ્‍યા છે. જયારે પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ એવા જીતુભાઇ વાઘાણીને ફરીવાર મંત્રી પદ આપવામાં આવ્‍યું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ વડાપ્રધાન મોદીની ભાવનગરમાં જાહેરસભા યોજાઇ હતી.ત્‍યારે તેઓ ભાવનગરની સભામાં ખુબ જ પ્રભાવિત થયા હતા.

(1:38 PM IST)