News of Friday, 17th October 2025
જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ શપથ લીધા : રવિન્દ્ર જાડેજા અને સુપુત્રી હાજર

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સરકારના મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ શપથ ગ્રહણ કર્યા હતા. આ તકે તેના પતિ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તથા સુપુત્રી પણ હાજર રહયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલઃ વિજય વસાણી-ગાંધીનગર)
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
