<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

ડો. પ્રદ્યુમન વાજા ધારાસભ્‍ય કોડીનાર બેઠક

અમદાવાદ : ભાજપના કોડીનાર બેઠકના ધારાસભ્‍ય ડો. પ્રદ્યુમાન વાજાને પણ મંત્રી મંડળમાં સ્‍થાન મળ્‍યું છે. તેઓ પ્રોફેશનથી ડોકટર છે અને હાલ રિટાયર્ડ છે. તેમના ધર્મપત્‍ની પણ ડોકટર છે.

(3:57 PM IST)