<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

પરસોત્તમ સોલંકી ધારાસભ્‍ય ભાવનગર ગ્રામ્‍ય બેઠક

પરસોત્તમભાઇ રાજય સરકારના કેબિનેટ મંત્રી રહી ચૂકયા છે. તેમણે ડિપ્‍લોમા ઇન ઇલેકિટ્રકલ એન્‍જિનિયરિંગની ડિગ્રી મેળવેલી છે. તેઓ ૧૯૯પ માં પ્રથમ વખત ચૂંટણી લડયા અને જીત્‍યા ત્‍યારથી રાજકારણમાં સક્રિય છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ મુખ્‍યત્‍વે ખેડૂત હતા.

(4:01 PM IST)