<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

ભારતની વસ્તી ગણતરી ૨૦૨૭ માટે પ્રારંભિક તબક્કો શરૂ: નાગરિકોએ ૧ થી ૭ નવેમ્બર દરમિયાન વ્યક્તિગત ડેટા ફાઇલ કરવાનો રહેશે

આ તબક્કો સંપૂર્ણ વસ્તી ગણતરીની તૈયારીઓ અને પદ્ધતિઓની ચકાસણી માટે મહત્વપૂર્ણ

નવી દિલ્હી : ભારતે વસ્તી ગણતરી ૨૦૨૭ (સેન્સસ ૨૦૨૭) ની પ્રક્રિયાનો 'પ્રી-ટેસ્ટ' તબક્કો શરૂ કરી દીધો છે.

આ અંતર્ગત, દેશના નાગરિકોએ ૧લી નવેમ્બરથી ૭મી નવેમ્બર દરમિયાન તેમના વ્યક્તિગત ડેટા (પર્સનલ ડેટા) ઓનલાઈન અથવા નિર્ધારિત માધ્યમથી ફાઇલ કરવાના રહેશે. 
આ તબક્કો સંપૂર્ણ વસ્તી ગણતરીની તૈયારીઓ અને પદ્ધતિઓની ચકાસણી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.



 

(10:39 PM IST)