હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 18th October 2025
એક વો ભી દિવાલી થી એક યે ભી દિવાલી હૈ..

એક વો ભી દિવાલી થી એક યે ભી દિવાલી હૈ.પહેલા સમય હતો જ્યારે કહેવાતું કે, દિવાળીના સમય દરમિયાન દુકાનદારોને શ્વાસ લેવાનો સમય નહોતો મળતો. હવે, ઓનલાઈન સામે નાના દુકાનદારો માટે ટકવું અધરુ બની રહ્યું છે. પરંતુ, આ પાછળ કડવી વાસ્તવિકતા પણ છે. આ પરિસ્થિતિ પર કહી શકાય કે, દીકરીએ ઓનલાઈન કપડાં ઓર્ડર કરી દીધા. તેની મમ્મીએ ઓનલાઈન ચાદરો અને ઓશિકાના કવર મંગાવી લીધા અને પિતા દુકાને અગરબત્તી કરીને ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે. ખેર, દરેક માટે આ કહી ન શકાય પરંતુ, આપણે ઓનલાઈન ઓર્ડર કરીએ તે પહેલાં નાના દુકાનદારો વિશે પણ વિચારી લેવું જ રહ્યું. એમનો પણ પરિવાર છે અને એમની પણ દિવાળી છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
