<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

ક્રોમાનું ફેસ્‍ટિવ ‘શોપ એન્‍ડ વિન' કેમ્‍પેઇન સમગ્ર ગુજરાતમાં વાઉચર્સ, ગોલ્‍ડ રિવાર્ડ્‍સ તથા ફ્રી ગેજેટ્‍સનો લાભ આપે છે

અમદાવાદ, ર૦:  ટાટા ગ્રુપની ભારતની અગ્રણી ઓમ્‍ની-ચેનલ ઇલેક્‍ટ્રોનિક્‍સ રિટેલર ક્રોમા તેની આકર્ષક ‘શોપ એન્‍ડ વિન' કેમ્‍પેઇન સાથે તહેવારોની સિઝનની ઉજવણી કરી રહી છે જે હવે ગુજરાતમાં તમામ ક્રોમા અઅને ટ્રાઇલ બાય ક્રોમા છ્રોમ સ્‍ટોર્સમાં લાઇવ છે. ઇલેક્‍ટ્રોનિક્‍સ અને હોમ અપ્‍લાયન્‍સિસની ખરીદી કરી રહેલા ગ્રાહકો વિવિધ આકર્ષક રિવાર્ડ્‍સ તથા ઇનામો માણી શકે છે અને દરેક ખરીદીને આનંદપૂર્ણ અને વળતરદાયી બનાવી શકે છે.

ઓફરની વિગતો

રૂ. ૧૦,૦૦૦ કે તેથી વધુનો ખર્ચ કરો અને તમારા બિલિંગ વેલ્‍યુના આધારે રૂ. ૫૦૦થી રૂ. ૨,૦૦૦ના મૂલ્‍યના નેક્‍સ્‍ટ પરચેઝ વાઉચર (એનપીવી) મેળવો

રૂ. ૧,૦૦,૦૦૦ કે તેનાથી વધુનો ખર્ચ કરો અને વિશેષ ઇનામો મેળવો, જેમાં સમાવિષ્ટ છેઃ

રૂ. ૩,૯૯૯ના મૂલ્‍યની મફત નાની એપ્‍લાયન્‍સ અથવા રૂ. ૨,૪૯૯ના મૂલ્‍ય સુધીનું ટીડબ્‍લ્‍યુએસ/બ્‍લુટૂથ સ્‍પીકર

રૂ. ૩,૦૦૦ના મૂલ્‍યના તનિષ્‍ક ગોલ્‍ડ વાઉચર્સ અથવા રૂ. ૧૦,૦૦૦ની છૂટ

ઇન્‍ફિનિટી રિટેલના પ્રવક્‍તાએ આ લોન્‍ચ અંગે જણાવ્‍યું હતું કે ક્રોમા ખાતેની તહેવારો માટેની ખરીદી દરેક ગ્રાહકના અનુભવમાં આનંદ અને મૂલ્‍ય ઉમેરવા વિશે છે. ગુજરાતમાં અમારા તમામ સ્‍ટોર્સમાં અમારા ‘શોપ એન્‍ડ વિન' કેમ્‍પેઇન સાથે અમે ઇલેક્‍ટ્રોનિક્‍સ તથા આનંદભર્યા રિવાર્ડ્‍સ પર અદ્વિતીય ઓફર્સ લાવી રહ્યા છીએ. દરેક ખરીદી આકર્ષક રિવાર્ડ્‍સ સાથે આવે છે જે આ તહેવારોની સિઝનને અમારા ગ્રાહકો માટે વધુ યાદગાર બનાવે છે. તમારું ટીવી અપગ્રેડ કરીને નવું ટીવી લાવવાનું હોય, સ્‍માર્ટફોન ગિફ્‌ટમાં આપવાનો હોય કે પછી પ્રીમિયમ એપ્‍લાયન્‍સિસ પસંદ કરવાની હોય, ક્રોમા સુનિヘતિ કરે છે કે તહેવારોની દરેક ખરીદી રોમાંચ અને વળતર સાથે આવે છે.

આ કેમ્‍પેઇન હાલ ચાલી રહ્યું છે અને ગુજરાતમાં તમામ ક્રોમા તથા TRiBE by Croma સ્‍ટોર્સમાં ૨૬ ઓક્‍ટોબર સુધી ચાલુ રહેશે.  ઓફર પસંદગીની બ્રાન્‍ડ્‍સ, ક્‍લાસ અને કેટેગરી પર જ લાગુ રહેશે. આ ઓફર લકી ડ્રોના વિજેતાઓને ઉપલબ્‍ધ છે. શરતો અને નિયમો લાગુ.

(3:33 PM IST)