<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

મહત્વના સમાચારો ઉડતી નજરે

* ૧૧૦ કિમી ઝડપે આંધ્રને ૫.૩૦ કલાક ધમરોળી, વાવાઝોડું મોંથા ૧૦૦ કિમીની ઝડપે ઓરિસ્સામાં ત્રાટક્યું, તમિલનાડુ બંગાળમાં પણ ભારે વરસાદ 

 

 

* બિહારને આજે ચૂંટણી સભાઓ અને રેલીઓથી ગજવી રહેલા અમિતભાઈ, રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ

 

 

* રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અંબાલામાં રાફેલ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી રહ્યા છે 

 

 

* યુપી એમપી અને દિલ્હીના ભાજપી મુખ્યમંત્રીઓ બિહારમાં પ્રચાર રેલીઓ કરી રહ્યા છે 

 

 

* નીતીશકુમાર ઘર આંગણે નાલંદા જિલ્લામાં ચૂંટણી સભા સંબોધી રહ્યા છે

 

(9:29 AM IST)