તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 29th October 2025
ઉત્તર પ્રદેશના બહરાઇચમાં કૌડિયાલા નદીમાં એક હોડી પલટી: 20 થી વધુ લોકો ગુમ
એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં કૌડિયાલા નદીમાં એક હોડી પલટી ગઈ છે. 20 થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ડીએસપી મુખ્યાલયે ઘટનાની જાણ થતા રાહત કાર્ય પર નજર રાખી રહ્યું છે
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
