News of Sunday, 2nd November 2025
શેરબજાર 5 નવા આઇપીઓનો આગામી અઠવાડીયે ધમધમાટ
સ્ટોર માર્કેટમાં ૩ એસએમઇ અને ર મેઇન બોર્ડ પબ્લીક ઇશ્યુ ખુલશેઃ જાણો ખુલવા –બંધ થવાની તારીખો

મુંબઇઃ આવતા અઠવાડિયે, શ્રીજી ગ્લોબલ એફએમસીજી, બિલિયન બ્રેન્સ ગેરેજ વેન્ચર્સ, ફિનબડ ફાઇનાન્શિયલ સર્વિસીસ, પાઈન લેબ્સ અને ક્યુરિસ લાઇફસાયન્સિસના IPO શેરબજારમાં ખુલશે. તેમની શરૂઆત અને બંધ થવાની તારીખો, પ્રાઇસ બેન્ડ્સ, GMP અને લોટ સાઇઝ અલગ અલગ હોય છે
શ્રી ગ્લોબલ એફએમસીજી
- પબ્લિક ઈશ્યુ ક્યારે ખુલશે? - 4 નવેમ્બર
- ક્યારે બંધ થશે? - 7 નવેમ્બર
- પ્રાઇસ બેન્ડ - ₹120થી ₹25
- જીએમપી - ₹34
- લોટ સાઇઝ - 1,000 શેર
- કેટેગરી - એસએમઈ
બીલીયન બ્રેઇન્સ ગેરેજ વેન્ચર
- પબ્લિક ઈશ્યુ ક્યારે ખુલશે? - 4 નવેમ્બર
- ક્યારે બંધ થશે? - 7 નવેમ્બર
- કિંમત બેન્ડ - ₹95-₹100
- GMP - ₹16.7
- લોટ સાઈઝ - 150 શેર
- કેટેગરી - મેઈનબોર્ડ
ફિનબડ ફાઇનાન્સી સર્વીસ
- પબ્લિક ઈશ્યુ ક્યારે ખુલશે? - 6 નવેમ્બર
- ક્યારે બંધ થશે? - 10 નવેમ્બર
- કિંમત બેન્ડ - ₹140-₹142
- GMP : ₹0
- લોટ સાઈઝ - 1,000 શેર
- કેટેગરી: SME
પીન લેબ્સ
- પબ્લિક ઈશ્યુ ક્યારે ખુલશે? - 7 નવેમ્બર
- ક્યારે બંધ થશે? - 11 નવેમ્બર
- કિંમત બેન્ડ - હજુ સુધી જાહેર કરેલ નથી
- GMP - ₹60
- લોટ સાઈઝ - 20 શેર
- કેટેગરી - મેઈનબોર્ડ
કયુરીસ લાઇફ સાયન્સીસ
- પબ્લિક ઈશ્યુ ક્યારે ખુલશે? - 7 નવેમ્બર
- ક્યારે બંધ થશે? - 11 નવેમ્બર
- કિંમત બેન્ડ - ₹120-28
- GMP - 0
- લોટ સાઈઝ - 1000 શેર
- કેટેગરી - SME
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
