<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

રાહુલે કાદવથી ભરેલા તળાવમાં કૂદીને માછીમારો સાથે ચર્ચા કરી...

પ્રોટોકોલ અને સુરક્ષાની પરવા કર્યા વગર સામાન્ય લોકો સાથે જાડાઇ જવા માટે જાણીતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બિહારના બેગુસરાયમાં ચૂંટણી પ્રચારમાં ગયા ત્યારે ત્યાં ઍક તળાવમાં માછીમારી કરી રહેલાં માછીમારોને જાઇને બોટમાંથી તળાવમાં કૂદી પડયા હતા અને માછીમારીમાં હાથ અજમાવ્યા હતા. તેમણે માછીમારો સાથે વાતચીત કરી હતી. રાહુલ સાથે પ્રચારમાં કોંગ્રેસ નેતા કન્હેયા કુમાર પણ હતા.(૩૮.૭)

 

(9:57 AM IST)