<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

સુપ્રસિદ્ધ ચરાડવા મહાકાળી આશ્રમના મહંત પૂજય અમરગીરી બાપુ અકિલાના આંગણે : આશીર્વાદ વરસાવ્યા

 

રાજકોટ : રાજકોટ - મોરબી - હળવદના રસ્‍તે ચરાડવા - દેવળીયા રોડ ઉપર આવેલ પૂ.દયાનંદગીરીબાપુના સુપ્રસિદ્ધ મહાકાળી આશ્રમ - મંદિરના મહંત પૂ.અમરગીરીબાપુના સાનિધ્‍યમાં અને બ્રહ્મલીન પૂ. દયાનંદગીરી મહારાજની સ્‍મૃતિમાં શ્રી રામેશ્વરદાસ હરિયાણીના વ્‍યાસાસને અભૂતપૂર્વ ૯ દિવસની રામકથા તાજેતરમાં સંપન્‍ન થઈ. પૂ.અમરગીરીબાપુ અકિલા કાર્યાલયે પૂ.દયાનંદગીરીબાપુની સ્‍મરણયાદી સ્‍વરૂપે દિવ્‍ય તસ્‍વીર અને પ્રસાદ સાથે પધાર્યા હતા. સમગ્ર અકિલાના સમગ્ર સ્‍ટાફને આર્શીવાદ આપેલ તે પ્રસંગની તસ્‍વીર... (તસ્‍વીર : અશોક બગથરીયા, સંદિપ બગથરીયા, અભિ બગથરીયા, અકિલા રાજકોટ.)

(3:42 PM IST)