હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

ધારાવી તા.૬: ધારાવીના રીડેવલપમેન્ટનું કાર્ય અદાણી ગ્રુપે શરૂ કરી દીધું છે ત્યારે દુબઈસ્થિત સેકલિન્ક ટેકનોલોજીઝ કોર્પોરેશન નામનો કંપનીઓનો એક સમૂહ આ પ્રોજેક્ટના મુદ્દે ભારતની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
વિવિધ કંપનીઓના બનેલા આ સમૂહનો દાવો છે કે ૨૦૧૮ના મૂળ ટેન્ડરમાં ટોચની બોલી લગાવનાર તરીકે ઊભરી આવ્યા પછી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, જેનું મૂલ્ય લાંબા ગાળાની વ્યાપારી સંભાવનામાં ૧૨૫ અબજ દિરહામથી વધુ હતું. સેકલિન્કનું કહેવું છે કે બિડ રદ કરવામાં આવે અને એને બાકાત રાખવામાં આવતી નવી શરતો હેઠળ ફરીથી ટેન્ડર કરવામાં આવે એ પહેલાં એણે ચાર બિલ્યન ડોલરના ધિરાણ માટે તૈયારી કરી હતી.
સુપ્રીમ કોર્ટ હવે આ કેસની સમીક્ષા કરે છે અને બધી મૂળ ટેન્ડર ફાઇલો રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી ૧૩ નવેમ્બરે થવાની છે.(૩૮.૧૫)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM