News of Thursday, 6th November 2025
*સમાચારો ઉડતી નજરે*

* દિલ્હીના ધોળાકુવા વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું, હવાની ગુણવત્તા ખરાબ બનતી જાય છે
* અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નાઈજીરીયાને લશ્કરી કાર્યવાહી કરવાની ધમકી આપી છે
* વિશ્વ કપ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી રહેલ છે
* પ્રિયંકા ગાંધી બિહારના ગોવિંદ ગંજ અને ચનપટીયામાં જાહેર સભા સંબોધી રહેલ છે જ્યારે બેતિયા મોતીહારી અને મધુબનીમાં અમિતભાઈ શાહ જનસભા સંબોધી રહ્યા છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
