હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સમાચારો ઉડતી નજરે

* મોડાસાથી ઉત્તર ભારતના પ્રવાસથી પરત ફરી રહેલા પ્રવાસીઓની બસને શહેરા નજીક બ્રેક ફેલ થઈ જતાં આગળ ચાલી રહેલા આઇસર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ૧૩ મુસાફરોને ઈજા પહોંચી
* નરેન્દ્રભાઈ આજે બિહારના ઓરંગાબાદ અને ભભૂઆમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે
* વંદે માતરમ ગાનને ૧૫૦ વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં એક વર્ષ સુધી ચાલનારા સમારોહનું નરેન્દ્રભાઈ ઉદ્ઘાટન કરી રહ્યા છે
* રાહુલ ગાંધી બિહારના ફોર્બસગંજ અને બરારીમાં ચૂંટણી સભાઓ ગજબી રહ્યા છે
* મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી
* અમેરિકી ટેરીફ સંબંધી મહિનાઓથી ભારત અમેરિકાના સંબંધોમાં ખટાશ આવી છે ત્યારે આવતા વર્ષે ભારત આવશે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મહાન દર્શાવ્યા અને રશિયન તેલ અંગે મોટો દાવો કરતાં તેમણે કહ્યું કે ભારતે રશિયાથી મોટા પાયે તેલ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે
* અમિતભાઈ આજે બિહારના પૂર્ણિયા ખાતે જબ્બર રોડ શો કરી રહ્યા છે, યોગી આદિત્યનાથની રક્ષોલમાં જંગી રેલી છે જ્યારે ચિરાગ પાસવાને દાવો કર્યો કે એનડીએ જીતે છે
* નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે અમે ૧૩૦ માંથી ૧૦૦ બેઠક જીતી જશું, લાલુ પરિવારમાંથી એક પણ વ્યક્તિ ચૂંટણી જીતશે નહીં









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
