News of Saturday, 8th November 2025
ગૌતમ અદાણી સાથે પોરબંદરના યુવા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જર-અમદાવાદ કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રિતેષ હાડાની મુલાકાત

પોરબંદરઃ દેશના ટોચના નામાંકિત ઉદ્યોગપતિ શ્રી ગૌતમભાઈ અદાણીએ પોરબંદરના જાણીતા યુવા ઉદ્યોગપતિ શ્રી કેતનભાઈ ગજ્જર અને અમદાવાદ કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રિતેષ હાડા સાથે અમદાવાદ ઓફિસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી.(તસ્વીર-અહેવાલઃ પરેશ પારેખ-પોરબંદર)
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
