News of Monday, 10th November 2025
માઉન્ટ આબુમાં હાડ થિજાવતી ઠંડીનો અનુભવ :તાપમાન 7 ડિગ્રી નોંધાયું
ઠંડથી બચવા લોકોએ તાપણાનો સહારો લીધો. ઠંડીમાં રાહત માટે સહેલાણીઓએ ચાની ચૂસ્કી લગાવી

રાજસ્થાનના માઉન્ટ આબુમાં હાડ થિજાવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. શિયાળાની શરૂઆત સાથે ઠંડીનો પારો ગગડયો છે. આબુમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું. ઠંડથી બચવા લોકોએ તાપણાનો સહારો લીધો હતો . ઠંડીમાં રાહત માટે સહેલાણીઓએ ચાની ચૂસ્કી લગાવી. હજુ પણ તાપમાનનો પારો વધુ ગગડે તેવી શક્યતા છે
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
