News of Thursday, 13th November 2025
બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના વિરૂદ્ધ માનવ વધના ગુનામાં સુનાવણી
હસીનાના વિરુદ્ધ 1400 લોકોની હત્યા, અપહરણ અને ત્રાસજનક યાતનાઓના કેસ: ઢાકાની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ કોર્ટમાં સુનાવણી શરૂ

બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ માનવ હત્યાના ગંભીર આરોપોને લઈને ઢાકાની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ કોર્ટમાં સુનાવણી શરૂ થવાની છે. હસીનાના વિરુદ્ધ 1400 લોકોની હત્યા, અપહરણ અને ત્રાસજનક યાતનાઓના કેસ દાખલ થયા છે. કોર્ટ હવે તેમની વિરુદ્ધ મોતની સજા કે માફી અંગેનો મહત્વપૂર્ણ ચુકાદો આપી શકે છે. આ મામલાને લઈ બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિ તંગ બનતી જઈ રહી છે, જ્યારે હસીનાની પાર્ટીએ દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે, જેથી કોઈ અશાંતિ ન ફેલાય
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
