News of Friday, 14th November 2025
અદાણી ગ્રુપ આસામમાં બે પરિવર્તનશીલ ઉર્જા પ્રોજેક્ટ્સમાં ₹63,000 કરોડનું રોકાણ કરશે
3,200 મેગાવોટના થર્મલ પાવર પ્રોજેક્ટ માટે આસામ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની તરફથી ઓર્ડર મળ્યો :કંપની ચાર તબક્કામાં પ્રોજેક્ટનો વિસ્તાર કરશે.

નવી દિલ્હી : આસામ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની તરફથી ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર 3,200 મેગાવોટના થર્મલ પાવર પ્રોજેક્ટ માટે છે. અદાણી ગ્રુપ આસામમાં બે પરિવર્તનશીલ ઉર્જા પ્રોજેક્ટ્સમાં ₹63,000 કરોડનું રોકાણ કરશે. કંપની ચાર તબક્કામાં પ્રોજેક્ટનો વિસ્તાર કરશે. અદાણી ગ્રીન આસામમાં PSP પ્રોજેક્ટ્સમાં ₹15,000 કરોડનું રોકાણ કરશે, જ્યારે અદાણી પાવર 3,200 મેગાવોટના થર્મલ પાવર પ્રોજેક્ટમાં ₹48,000 કરોડનું રોકાણ કરશે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
