<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

દુબઇમાં બહુમાળી બિલ્‍ડીંગ પરથી ફોટા પાડી રહ્યો હતો ભારતીય યુવાન, પગ લપસી ગયો : મૃત્‍યુ

 

દુબઇ, તા. ૧પ : કેરળના ૧૯ વર્ષીય મિશાલ મોહમ્‍મદનું દુબઇમાં એક ઇમારત પરથી પડી જવાથી મૃત્‍યુ થયું. તે  તેના પિતરાઇ ભાઇને મળવા આવ્‍યો હતો અને છત પરથી ફોટોગ્રાફી કરતી વખતે લપસી ગયો. તેના મૃતદેહને ભારત મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઘટના ૭ નવેમ્‍બરના રોજ બની હતી જયારે મિશાલ એક બહુમાળી ઇમારતની છત પર ગયો હતો. કથિત રીતે છત પરથી ફલાઇટસના ફોટા લેવા (વિમાનોના દ્રશ્‍ય), ફોટા લેતી વખતે, ત એક થૉભલા પરથી લપસી પડયો અને નીચે પડી ગયો અને ઘટના પછી તરત જ તેને હોિ ᅠસ્‍પટલમાં લઇ જવામાં આવ્‍યો પરંતુ તેને બચાવી શકાયો નહીં.

આ ઘટના ૭ નવેમ્‍બરના રોજ બની હતી. જયારે મિશાલ એક બહુમાળી ઈમારતની છત પર ગયો હતો. કથિત રીતે છત પરથી ફલાઇટસના ફોટા લેવા (વિમાનોના દ્રશ્‍ય), ફોટા લેતી વખતે તે એક થાંભલા પરથી લપસી પડયો અને નીચે પડી ગયો અને ઘટના પછી તરત જ તેને હોસ્‍પિટલમાં લઇ જવામાં આવ્‍યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં.ખલીજ ટાઇમ્‍સે એક સામાજિક કાર્યકર એમકેને ટાંકીને જણાવ્‍યું હતું કે અકસ્‍માત પછી તરત જ મિશાલને રાશિદ હોસ્‍પિટલમાં લઇ જવામાં આવ્‍યો હતો. મિશાલ જયારે હોસ્‍પિટલ પહોંચ્‍યો ત્‍યારે તે જીવતો હતો, પરંતુ થોડા સમય પછી તેનુૅ મૃત્‍યુ થયું.

(11:10 AM IST)