News of Monday, 17th November 2025
ગોંડલના શ્રી રમાનાથધામમાં આશીર્વાદ લેતાં હર્ષ સંઘવી

ગોંડલઃ કાગવડ ખોડલધામ ખાતે દર્શન કરવા આવેલા રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાગવડ થી કાર મારફત ગોંડલનાં નેશનલ હાઇવે ઉમવાડા ચોકડી પર આવેલા પ્રસિધ્ધ શ્રી રમાનાથધામ ખાતે પહોંચી દર્શન કર્યા હતા. આ વેળા પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા સહિત આગેવાનોએ હર્ષ સંઘવીને આવકારી સ્વાગત કર્યુ હતુ. બાદમાં તેઓ કારમાં રાજકોટ રવાનાં થયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ જીતેન્દ્ર આચાર્ય, તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
