તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 21st November 2025
કોલકાતા સહિત બંગાળના અનેક જિલ્લાઓમાં ભૂકંપઃ બાંગ્લાદેશમાં પણ ધરા ધ્રુજી
રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૬ નોંધાઈઃ કેન્દ્રબિંદુ ઢાકામાં નોંધાયું: ૧૭ સેકન્ડ સુધી આચકો અનુભવાયો

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગભરાટમાં લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. ભૂકંપની તીવ્રતા અથવા કેન્દ્રબિંદુ અંગે હજુ સુધી કોઈ વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. સમગ્ર પヘમિ બંગાળ અને ઢાકા સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
