<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

જોહાનિસબર્ગમાં પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે

અલ્બેનીઝે કહ્યું, "આપણી પાસે ચર્ચા કરવા માટે ઘણું બધું છે, અને આપણો સંબંધ ખૂબ જ મજબૂત છે.

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા થઈ હતી

  . અલ્બેનીઝે કહ્યું, "આપણી પાસે ચર્ચા કરવા માટે ઘણું બધું છે, અને આપણો સંબંધ ખૂબ જ મજબૂત છે. મારું માનવું છે કે આપણે આપણા આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવી શકીએ છીએ. આપણા સંરક્ષણ અને સુરક્ષા સંબંધો પણ વધુ પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે. હું આજે આપણી ચર્ચાઓ માટે આતુર છું."

(11:18 PM IST)