<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

૧૫મીથી લગ્ન, જનોઇ, વાસ્‍તુ, ગૃહપ્રવેશ વર્જિત, નવચંડી, કથા, ગૃહ શાંતિ થઇ શકે

ધનારકનો પ્રારંભ ૧૫મી ડિસેમ્‍બરથી સૂર્યનો ધનરાશિમાં પ્રવેશઃ ધનારક દરમિયાન તીર્થ પૂજન, સ્‍નાન અને દાન સાથે ભોજન કરાવવાનું અતિ મહત્‍વ : સૂર્ય સંક્રાંતિનું વિશેષ મહત્‍વ એટલે છે કે સૂર્ય એ તેજ છે, સૂર્ય એ આત્‍મા છે, સૂર્ય આત્‍માનો કારક છે, સૂર્ય ઊર્જા છે અને નવ ગ્રહોમાં સૂર્ય એ રાજા છે

(1:39 PM IST)