હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

મહેસાણાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ હરિભાઈ પટેલે, લોકસભામાં શુન્યકાળ દરમિયાન ગુજરાતમાં અમેરિકા સેન્ટર શરૂ કરવા રજૂઆત કરી હતી. લોકસભામાં કેન્દ્રીય વિદેશ મંત્રાલય સમક્ષ ગુજરાતમાં વિઝા સેન્ટર ખોલવા રજૂઆત કરી હતી. અમેરિકાના વિઝા માટે ગુજરાતમાંથી લોકોને મુંબઈ, દિલ્હી કે ચેન્નઈ જવું પડે છે. ગુજરાતના હજારો અરજદારોનો સમય અને નાણાં બચાવવા સેન્ટર જરૂરી હોવાનું સાંસદે જણાવ્યું હતું. જો ગુજરાતમાં વિઝા સેન્ટર શરૂ થાય તો સ્થાનિક અર્થતંત્ર અને લોકોને મોટો ફાયદો થશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM