<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

ઉપરાષ્‍ટ્રપતિની શુભેચ્‍છા મુલાકાતે ગુજરાત ભાજપના રાજયસભાના સભ્‍યો

રાજકોટ : ગઇકાલે નવી દિલ્‍હીમાં ઉપરાષ્‍ટ્રપતિ અને રાજયસભાના ચેરમેન પી.રાધાકૃષ્‍ણનજી સાથે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના રાજયસભાના સાંસદો શ્રી નરહરી અમીન, શ્રીમતી રમીલાબેન બારા, શ્રી ગોવિંદભાઇ ધોળકીયા, શ્રી મયંકભાઇ નાયક, શ્રી રામભાઇ મોકરીયા, ડો. જશવંતસિંહ પરમાર, શ્રી બાબુભાઇ દેસાઇ તથા શ્રી કેશરીદેવસિંહ ઝાલાએ સંસદ ભવન પરિસરમાં શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. તે પ્રસંગની તસ્‍વીર. (૯.૧૪)

(12:14 PM IST)