તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Saturday, 6th December 2025
પ્રખર દાનવીર ઇન્દુભાઇ વોરાનું દુઃખદ અવસાનઃ દેહદાન

રાજકોટ,તા. ૬: પ્રખર દાનવીર અને શિક્ષણવિદ શ્રી ઇન્દુભાઇ વોરા(ઉ.વ.૮૮)નું આજે બપોરે દુઃખદ અવસાન તેઓ વોકહાર્ટ હોસ્પિટલ, કાઠિયાવાડ બાલ આશ્રમ સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ સૌરાષ્ટ્ર હાઇસ્કુલના ટ્રસ્ટી પણ રહી ચુક્યા છે ઉપરાંત ઇન્સ્ટીટયુટ ઓફ લેન્ગવેજ ટીંચીંગના પણ ટ્રસ્ટી તરીકે રહી ચુક્યા છે શિક્ષણ ્ક્ષેત્રે અને સામાજીક કાર્યોમાં તેમનું ખુબ મોટુ પ્રદાન રહ્યું છે. સદ્દગતનું દેહદાન કરવામાં આવ્યુ છે. તેમના અંતિમ દર્શન તેમના નિવાસસ્થાન સંજય એપાર્ટમેન્ટ, સર્કિટ હાઉસ પાસે, શારદા બાગ ખાતે સાંજે ૫ વાગ્યે રાખવામાં આવ્યા છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
