News of Saturday, 6th December 2025
ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો સામે યુકેની કડક કાર્યવાહી

લંડન: યુકે સરકારે ગુરપ્રીત સિંહ રેહલ તથા બબ્બર અકાલી લહેર સંગઠનના સંપત્તિ જપ્ત કર્યા છે.
યુકેના ખજાના વિભાગે જણાવ્યું કે આ કાર્યવાહી બબ્બર ખાલસા આતંકવાદી સંગઠનના નાણાકીય સ્ત્રોતોને રોકવા માટે કરવામાં આવી છે. ગુરપ્રીત સિંહ રેહલ પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. આ પહેલીવાર છે કે યુકેના ડોમેસ્ટિક કાઉન્ટર ટેરરિઝમ રેજીમ હેઠળ આવી કાર્યવાહી કરવામાં આવી છે
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
