<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

ઓએનજીસી અને પેટ્રોનેટ એલએનજી વચ્ચે ૧૫ વર્ષનો કરાર

ઓએનજીસી અને પેટ્રોનેટ એલએનજી વચ્ચે દાહેજ ખાતે ઇથેન અનલોડિંગ, સ્ટોરેજ અને હેન્ડલિંગ માટે ૧૫ વર્ષનો કરાર થયો છે.

આ કરાર ૨૦૨૮ના અંતથી અમલમાં આવશે. પેટ્રોનેટ એલએનજી દાહેજ ખાતે ૧.૭ લાખ ક્યુબિક મીટર ક્ષમતા ધરાવતો ઇથેન સ્ટોરેજ ટાંક બનાવશે તથા ત્રીજi જેટી વિકસાવશે. આ કરાર હેઠળ ઓએનજીસીને ૬૦૦ કે.ટી.પી.એ. ક્ષમતા ઉપલબ્ધ થશે. આ પગલું ભારતના પેટ્રોકેમિકલ ક્ષેત્રને મજબૂત બનાવશે

(5:09 PM IST)