News of Thursday, 11th December 2025
મહત્વના સમાચારો

* અરવલ્લી જિલ્લાના બાયડ અને સાઠંબા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ સિંહ સોલંકીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત, ટ્રેક્ટર સાથે બાઈકની ટક્કર
* રાજસ્થાનમાં ઇથેનોલ પ્લાન્ટના વિરોધમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણમાં ખેડૂતોએ ટ્રેક્ટર્સથી પ્લાન્ટની દીવાલ તોડી દીધી, સ્થળ પર ૧૪ વાહનો સળગાવી દીધા. પોલીસના લાઠીચાર્જમાં કોંગ્રેસના ધારાસભ્યનો માથું ફૂટ્યું
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
