News of Wednesday, 17th December 2025
વીબી-જી રામ-જી બિલના વિરોધમાં કોંગ્રેસ રસ્તા પર: દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વીબી-જી રામ-જી બિલ સામે વિરોધ પક્ષ કોંગ્રેસે મોરચો માંડ્યો છે. આ બિલના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ થયા છે.
કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો આજે દેશના વિવિધ રાજ્યોમાં અને જિલ્લા મથકોએ આ બિલની જોગવાઈઓ વિરુદ્ધ દેખાવો કરશે અને આવેદનપત્રો પાઠવશે.
પાર્ટીનું માનવું છે કે આ બિલ જનહિતમાં નથી અને તેનાથી સામાન્ય નાગરિકોને નુકસાન થશે. દિલ્હીથી લઈને અન્ય રાજ્યો સુધી કોંગ્રેસ આ મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહી છે.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
