<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

કબડ્ડી ખેલાડી રાણા બાલાચૌરિયાની હત્યામાં સંડોવાયેલા ગેંગસ્ટર હરપિંદરસિંહ ઉર્ફે મિડ્ડુનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત

મોહાલીમાં લાલડુ નજીક અંબાલા-હાઇવે પર ગેંગસ્ટર હરપિંદર સિંહ ઉર્ફે મિડ્ડુને ઘેરી લીધો હતો.

કબડ્ડી ખેલાડી રાણા બાલાચૌરિયાની હત્યામાં સંડોવાયેલા ગેંગસ્ટર હરપિંદર સિંહ ઉર્ફે મિડ્ડુનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે 

મેદાનમાં જઈને કબડ્ડી ખેલાડી પર ગોળીબાર કરાયો હતો, પોલીસે બુધવારે મોહાલીમાં લાલડુ નજીક અંબાલા-હાઇવે પર ગેંગસ્ટર હરપિંદર સિંહ ઉર્ફે મિડ્ડુને ઘેરી લીધો હતો. પોલીસને જોઈને તેણે જીગાના પિસ્તોલ તાકી હતી. હરપિંદર સિંહ ઉર્ફે મિડ્ડુ ગોળીથી ઘાયલ થયો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું.

(6:18 PM IST)