<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

પીએમ મોદીની ઓમાન મુલાકાત: સુલતાન સાથે મહત્વની મંત્રણા અને રણકૌશલનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઓમાનના સુલતાન સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા માટે મહત્વની વાટાઘાટો કરશે. 

બીજી તરફ, ભારત અને યુએઈ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ 'ડેઝર્ટ સાયક્લોન-૨' નો આજથી રાજસ્થાનના રણમાં પ્રારંભ થયો છે. 

આ અભ્યાસમાં મુખ્યત્વે આતંકવાદ વિરોધી અભિયાન અને રણ પ્રદેશમાં લડાઈના કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

(9:34 AM IST)