<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વધુ એક સર્વોચ્ચ સન્માન : દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા બદલ 'ઓર્ડર ઓફ ઓમાન'

નવી દિલ્હી તા.૧૮

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વધુ એક સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાન બદલ ઓમાને તેમને ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કર્યા છે. ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અલ સૈદે મસ્કતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કર્યા છે.

(4:51 PM IST)