તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 18th December 2025
આર્થિક સંબંધો મજબૂત: ભારત અને ઓમાન વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર
આ કરારથી બંને દેશો વચ્ચે આયાત-નિકાસને વેગ મળશે અને અનેક ક્ષેત્રોમાં રોકાણની નવી તકો ઊભી થશે

ભારત અને ઓમાન વચ્ચેના દ્વિપક્ષીય વ્યાપારી સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. બંને દેશો વચ્ચે કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઈપીએ) એટલે કે મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ કરારથી બંને દેશો વચ્ચે આયાત-નિકાસને વેગ મળશે અને અનેક ક્ષેત્રોમાં રોકાણની નવી તકો ઊભી થશે, જેનાથી બંને દેશોની અર્થવ્યવસ્થાને ફાયદો થશે.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
