લગ્નના ૨૦ દિ' પહેલા આરતીનો આપઘાત 2:40 PM
News of Friday, 19th December 2025
ભારતમાં ટેસ્લાની એન્ટ્રી: ગુરુગ્રામમાં પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શરૂ થતાં ઉત્સુકતા
ટેસ્લાએ ભારતીય બજારમાં તેની ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સત્તાવાર શરૂઆત કરી

ગુરુગ્રામ: વિશ્વની દિગ્ગજ ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ ભારતમાં પોતાની માળખાગત સુવિધાઓ ઊભી કરવાની શરૂઆત કરી દીધી છે. કંપનીએ ભારતમાં તેનું સૌપ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈવી) ચાર્જિંગ સ્ટેશન ગુરુગ્રામના ડીએલએફ હોરાઇઝન સેન્ટર ખાતે ખોલ્યું છે.
આ સાથે જ ટેસ્લાએ ભારતીય બજારમાં તેની ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સત્તાવાર શરૂઆત કરી છે, જે આગામી સમયમાં ભારતમાં ટેસ્લા કારના આગમનનો મજબૂત સંકેત આપે છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
