News of Friday, 19th December 2025
વ્યક્તિગત હિતમાં મોટો નિર્ણય: કંપનીઓના મર્જર અને એક્વિઝિશનના નિયમોમાં ફેરફાર કરવા સેબીની વિચારણા
કંપની ખરીદનાર જૂથને મોટા શેરધારકોને ઊંચી કિંમત અથવા વધારાનું વળતર આપતા અટકાવવામાં આવશે.

મુંબઈ: શેરબજાર નિયમનકારી સંસ્થા સેબી મર્જર અને એક્વિઝિશનના નિયમોમાં મહત્વના સુધારા કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેબી એવા નિયમો લાવવા જઈ રહી છે જેમાં કંપની ખરીદનાર જૂથને મોટા શેરધારકોને ઊંચી કિંમત અથવા વધારાનું વળતર આપતા અટકાવવામાં આવશે.
આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો અને તમામ શેરધારકો સાથે સમાન વ્યવહાર સુનિશ્ચિત કરવાનો છે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
