<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

મહત્વના સમાચારો ઉડતી નજરે

* ઢાકા: બાંગ્લાદેશમાં ભારતીય નાયબ એલચી અધિકારીના ઘર ઉપર પથરાવ 

* હવામાન ખાતાએ આજે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઠંડીનું એલર્ટ જાહેર કરેલ છે સાથે જ સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે 

* ઉત્તર પ્રદેશ વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ

* અયોધ્યામાં ધુમ્મસની લહેર છવાઈ ગઈ છે, હવામાન ખાતાએ આજે ઓછામાં ઓછું ૯ ડિગ્રી અને વધુમાં વધુ ૧૬ ડિગ્રી ઉ.માનની આગાહી કરી છે 

* ડબલ્યુએચઓ ગ્લોબલ સમિટના સમાપન સમારોહમાં નરેન્દ્રભાઈ હાજર રહે તેવી શક્યતા

(9:29 AM IST)