<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

જમ્મુ-કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકી ગતિવિધિ: અનંતનાગમાં સર્ચ ઓપરેશન

શ્રીનગર: કાશ્મીરના અનંતનાગમાં લશ્કર-એ-તૈયબાનો આતંકી દેખાતા સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. અહીંના માર્કેટ વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી મુક્તપણે ફરતો હોવાની બાતમી મળતા સુરક્ષા દળો સતર્ક થઈ ગયા છે. સેના અને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

 

(1:18 PM IST)