<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શને મુકેશ અંબાણી, અનંત અંબાણી, રાધિકા અંબાણી

 

 દ્વારકાઃ રીલાયન્‍સ ગળપના અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી તેમજ પુત્રવધુ રાધિકા અનંત અંબાણીએ ગઇકાલે વર્ષ ૨૦૨૫ના અંતિમ દિને સાંજના ઠાકોરજીના ઉત્‍થાપન સમયે યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્‍યા હતા અને આગામી વર્ષ ૨૦૨૬ સર્વે માટે સુખ-સમળદ્ધિભર્યુ રહે તેવી કામના કરી હતી. બાદમાં તેઓએ શારદામઠની મુલાકાત લઈ બ્રહમચારી નારાયણાનંદજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.(અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:50 AM IST)