News of Monday, 5th January 2026
યુક્રેન યુદ્ધ મામલે પેરિસમાં મહાસંમેલન: ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને વિશેષ દૂત સ્ટીવ વિટકોફ હાજરી આપવા યુરોપ પહોંચશે: યુક્રેન યુદ્ધની દિશા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થઈ શકે
રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ અને યુક્રેનની સુરક્ષા ગેરંટી મુદ્દે ફ્રાન્સની રાજધાની પેરિસમાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક

પેરિસ: રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ અને યુક્રેનની સુરક્ષા ગેરંટી મુદ્દે ફ્રાન્સની રાજધાની પેરિસમાં મંગળવારે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે.
વ્હાઇટ હાઉસના સૂત્રોના જણાવ્યા મુજબ, આ સમિટમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને વિશેષ દૂત સ્ટીવ વિટકોફ હાજરી આપશે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
