<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

નરેન્દ્રભાઈનું રાજકોટ એરપોર્ટ પર સ્વાગત :

કેબિનેટમંત્રી કુંવરજીભાઇ બાવળીયા, મેયર નયનાબેન સહિતનાએ આવકાર્યા

રાજકોટ : સોમનાથ સ્વાભિમાન પર્વ અને રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટના હિરાસર એરપોર્ટ પર કેબિનેટમંત્રી કુંવરજીભાઇ બાવળીયા, મેયર નયનાબેન પેઢડિયા , કલેકટર સહિતનાએ ભાવભેર સ્વાગત કર્યું હતું, રાજકોટ એરપોર્ટ પરથી વડાપ્રધાન સીધા સોમનાથ જવા રવાના થયા હતા ( તસ્વીર સંદીપ બગથરીયા ) 

(8:51 PM IST)