<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

વડાપ્રધાનનો રૂટ રદ થતા રોડની એકતરફ્ની સાઈડની આડશ પાડી દેવાઈ

રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ધઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રૂટ પરથી સંભવિત પસાર થવાના હતા એ રૂટ અચાનક કેન્સલ થતા આ રોડની એક સાઈડ લગાવેલ આડશ બાદમાં પાડી દેવાઈ હતી તસ્વીરમાં રૂટ પરની પહેલાની અને રૂટ રદ થયા બાદની તસ્વીર નજર પડે છે ( તસ્વીર સંદીપ બગથરીયા ) 

 

(9:15 PM IST)