News of Sunday, 11th January 2026
રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં મુકેશભાઈ અંબાણી પહોંચ્યા :

રાજકોટ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણી અને રિલાયન્સના ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ તથા સંસદ સભ્ય પરિમલભાઈ નથવાણી રાજકોટ ખાતે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ માં હાજરી આપવા આવી પહોંચેલ નજરે પડે છે. (સંદીપ બગથરીયા )
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
