ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
વીસ વર્ષ પહેલાં કચ્છ અને સૌરાષ્ટ્ર મુખ્યત્વે પાણીની અછત, કુદરતી આફતો અને મુશ્કેલીઓ માટે જાણીતા હતા. પરંતુ આજે આ જ પ્રદેશ વિશ્વની સૌથી મોટી રિફાઇનરી, વર્લ્ડ ક્લાસ પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્વની સૌથી મોટી હોમ ટેક્સટાઈલ કંપની માટે વૈશ્વિક સ્તરે ઓળખાય છે: બી.કે. ગોયન્કા
વેલસ્પન ગ્રુપના ચેરમેન બી.કે. ગોયન્કાએ એક કાર્યક્રમમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કાયાપલટ અંગે ગૌરવ વ્યક્ત કરતાં પ્રદેશની પ્રગતિના ભરપેટ વખાણ કર્યા

વીસ વર્ષ પહેલાં કચ્છ અને સૌરાષ્ટ્ર મુખ્યત્વે પાણીની અછત, કુદરતી આફતો અને મુશ્કેલીઓ માટે જાણીતા હતા. પરંતુ આજે આ જ પ્રદેશ વિશ્વની સૌથી મોટી રિફાઇનરી, વર્લ્ડ ક્લાસ પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્વની સૌથી મોટી હોમ ટેક્સટાઈલ કંપની માટે વૈશ્વિક સ્તરે ઓળખાય છે તેમ બી.કે. ગોયન્કાએ જણાવ્યું હતું
વેલસ્પન ગ્રુપના ચેરમેન બી.કે. ગોયન્કાએ એક કાર્યક્રમમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કાયાપલટ અંગે ગૌરવ વ્યક્ત કરતાં પ્રદેશની પ્રગતિના ભરપેટ વખાણ કર્યા હતા.
એક પ્રતિષ્ઠિત સંમેલનમાં બોલતા વેલસ્પન ગ્રુપના ચેરમેન બી.કે. ગોયન્કાએ જણાવ્યું હતું કે, "વીસ વર્ષ પહેલાં કચ્છ અને સૌરાષ્ટ્ર મુખ્યત્વે પાણીની અછત, કુદરતી આફતો અને મુશ્કેલીઓ માટે જાણીતા હતા. પરંતુ આજે ચિત્ર બદલાયું છે. આજે આ જ પ્રદેશ વિશ્વની સૌથી મોટી રિફાઇનરી, વર્લ્ડ ક્લાસ પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્વની સૌથી મોટી હોમ ટેક્સટાઈલ કંપની માટે વૈશ્વિક સ્તરે ઓળખાય છે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આવનારા વર્ષોમાં આ પ્રદેશ રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઉર્જા) ક્ષેત્રે પણ વિશ્વમાં ડંકો વગાડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
