<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

રાજસ્થાન કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: સચિન પાયલટને રાજ્યની કમાન સોંપવામાં આવે તેવી શક્યતા: જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને કેન્દ્રની રાજનીતિમાં સક્રિય કરવામાં આવશે

 કોંગ્રેસ હાઈકમાન્ડ રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન કરવાની તૈયારીમાં છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઉઠ્યા છે.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ વર્ષ ૨૦૨૮માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજસ્થાનમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. સચિન પાયલટને રાજ્યની કમાન સોંપવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને કેન્દ્રની રાજનીતિમાં સક્રિય કરવામાં આવશે. 

 

(9:41 AM IST)