News of Monday, 12th January 2026
સોમનાથમાં નરેન્દ્રભાઇએ રૂષિકુમારો સાથે મંત્રોચ્ચાર કર્યાઃ ‘છેડા' વાદ્ય વગાડયુ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં શૌર્યયાત્રા યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘છેડા' વાઘ વગાડયુ હતું. અને રૂષિકુમારો સાથે મંત્રોચ્ચાર કર્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : દિપક કકકડ (વેરાવળ), સંદિપ બગથરીયા)
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
