News of Monday, 12th January 2026
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતે ડોલરભાઇ કોટેચા

જુનાગઢઃ ગુજરાત રાજય ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચાએ દિલ્હી ખાતે ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઇ શાહની શુભેચ્છા મુલાકાત કરી આગામી સહકાર વિભાગના વિકાસ લક્ષી કામોની વિસ્તૃત ચર્ચા કરતા તસ્વીરમાં નજરે પડે છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
